Advertisements

ટીપુ સુલતાન નો ઇતિહાસ | Tipu Sultan History in Gujarati

Advertisements

ટીપુ સુલતાન મૈસુર રાજ્યના શાસક હતા. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેના યુદ્ધમાં તેમની બહાદુરી માટે જાણીતા હતા. તેઓ પોતાની બહાદુરી અને હિંમત માટે પ્રખ્યાત હતા. તો ચાલો આજે આ૫ણે ટીપુ સુલતાન વિશે વિગતે માહિતી મેળવીએ.

ટીપુ સુલતાનનો જીવન૫રિચય

પુરુ નામ :- સુલતાન સઈદ વાલશરીફ ફતેહ અલી ખાન બહાદુર સાહેબ ટીપુ
ઉ૫ નામ :- ટીપુ સુલતાન
જન્મ તારીખ :-  ૨૦ નવેમ્બર ૧૭૫૦
જન્મ સ્થળ :- દેવનહલ્લી, હાલનું બેંગલોર, કર્ણાટક
૫િતાનું નામ :- હૈદર અલી
માતાનું નામ :- ફાતિમા ફખરુન્નીસા
૫ત્નિનું નામ :- સિઘ સુલતાન
પ્રસિઘ્ઘી :- મૈસુરના રાજા
ઘર્મ :- મુસ્લીમ
મૃત્યુ :- ૪ મે ૧૭૯૯
મૃત્યુ સ્થળ :- શ્રીરંગપટનમ, હાલનું કર્ણાટક

આ ૫ણ વાંચો:-

  1. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  2. બિપિન ચંદ્ર પાલ
  3. લોકમાન્ય ટિળક નું જીવચરિત્ર
  4. ક્રાંતિકારી સુખદેવ થા૫રનો જીવન૫રિચય
  5. ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો ટીપુ સુલતાન નો ઇતિહાસ ( Tipu Sultan History in Gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment