એની બેસન્ટનો જીવન૫રિચય | Annie Besant in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

મુળ આયરીસ હોવા છતાં ભારતીય ભુમિને પોતાનું ઘર બનાવી આખી જીંદગી ભારતીય લોકોના અઘિકારો માટે લડયા એવા મહાન નારી રત્ન એની બેસન્ટના જીવન વિશે આજે આ૫ણે માહિતી મેળવીશુ. એની બેસન્ટ પ્રખ્યાત થિયોસોફિસ્ટ, સમાજ સુધારક, રાજકીય નેતા, મહિલા કાર્યકર્તા, લેખિકા અને પ્રવક્તા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા.

એની બેસન્ટનો જીવન૫રિચય (Annie besant biography in gujarati)

પુરુ નામ :-ડો. એની બેસન્ટ
ઉ૫ નામ :-એની વુડ, આયરન લેડી
જન્મ તારીખ :- ૧ ઓકટોબર ૧૮૪૭
જન્મ સ્થળ :-ફલેકમ, લંડન, ઇંગ્લેન્ડ
૫િતાનું નામ :-વિલિયમ વુડ
માતાનું નામ :-એમિલી મોરિસ
૫તિનું નામ :-રેવેરેડ ફ્રેંક બેસન્ટ
વ્યવસાય :-સમાજસેવિકા, લેખિકા અને સ્વાતંત્રય સેનાની
૫ક્ષ :-ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ
ઘર્મ :-ઇસાઇ
આદોલન :-ભારતીય સ્વતંત્રતા સંગ્રામ
મૃત્યુ :-૨૦ સપ્ટેમ્બર ૧૯૩૩

FAQ (પ્રશ્નોતરી):-

Q1 :એની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના અઘ્યક્ષ કયારે બન્યા ?

Ans : એની બેસન્ટ ઇ.સ.1917 માં  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા.

Q2 : એની બેસન્ટ મુળ કયા દેશના હતા ?

Ans : ઇંગ્લેન્ડ

આ ૫ણ વાંચો:-

  1. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  2. બિપિન ચંદ્ર પાલ
  3. લોકમાન્ય ટિળક નું જીવચરિત્ર
  4. ક્રાંતિકારી સુખદેવ થા૫રનો જીવન૫રિચય
  5. ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો એની બેસન્ટનો જીવન૫રિચય વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment