માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names of Birds Living in Garlands)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સમગ્ર વિશ્વમાં કુદરતે પક્ષીઓની વિભિન્ન પ્રજાતિઓ બનાવી છે. આ દરેક પક્ષીઓની જીવનશૈલી પણ કંઇક રીતે આગાવી અને અનોખી હોય છે. કેટલાક પક્ષીઓ તેમના ઇડા અને બચ્ચાના રક્ષણ માટે માળો બનાવે છે તો કેટલાક પક્ષીઓ જમીન પર જ કોઇ સુરક્ષિત જગ્યાએ ઇંડા મુકે છે. તો ચાલો આજના લેખમાં આપણે માળા માં રહેતા પક્ષીઓ ના નામ જાણીશુ.  

અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શૈક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો સાથે શેયર અવશ્ય કરશો. ચાલો હવે માળા માં રહેતા પક્ષીઓ ના નામ તથા તેમના વિશે માહિતી મેળવીએ. 

માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names of Birds Living in Garlands)

  • ચકલી – Sparrow (સ્પૈરો)
  • સારસ – Crane (ક્રેન)
  • સુગરી – Weaver bird (વિવર બર્ડ)
  • કબુતર – Dove (ડવ)
  • પોપટ – Parrot (પૈરોટ)
  • લક્કડખોદ – Wood – Pecker (વુડ-પીકર)
  • સમડી – Kite (કાઇટ)
  • દરજીડો – Common tailorbird 
  • કાગડો – Crow (ક્રો) 
  • ઘુવડ – Owl (ઓઉલ)

જમીન પર માળો બનાવતા પક્ષીઓઃ

  • કુકડો, બતક, શાહમૃગ, ઇમુ વગેરે પક્ષીઓ જમીન પર પોતાનો માળો બનાવે છે.
  • જમીન પર માળો બાંધવાને કારણે આ પક્ષીઓને ઘણું જોખમ લેવું પડે છે. કૂતરા, બિલાડી, સાપ, મોટા ચિપમંક વગેરે શિકારીઓ ખોરાકની શોધમાં કયારેક આ પક્ષીઓના ઇંડા ખાઇ જાય છે.
  • કુકડો, બતક, ઇમુ અને મોર વૃક્ષના પાંદડા અને ઝાડીઓનો ઉપયોગ કરીને જમીન પર માળો બનાવે છે.
  • શાહમૃગ રેતી પર જ પોતાનો માળો બનાવે છે અને બહાદુરીપૂર્વક તેના ઇંડાનું રક્ષણ કરે છે.

પ્ર્રશ્નઃ કયુ પક્ષી પોતાનો માળો જાતે નથી બનાવતુ પરંતુ બીજા પક્ષીના માળામાં ઇંડા મુકે છે ?

આ પશ્નનો જવાબ કોમેન્ટ બોક્ષમાં જણાવો.

ખાસ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names of Birds Living in Garlands) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર રસપ્રદ માહિતી આ બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment