Advertisements

best good night msg in gujarati – શુભ રાત્રી (shubh-ratri)

જીવનમાં શાંતિનું ખુબ જ મહત્વ છે. માણસ ભલેને ગમે તેટલો  પૈસાવાન હોય ૫રંતુ તેના જીવનમાં શાંતિ ન હોય તો તેની કમાણીની સાથે તેનું જીવન ૫ણ નકામુ બની જાય છે. તમને એમ થશે કે આ શાંતિ મેળવવી કેવી રીતે? જીવનમાં શાંતિ મેળવવા માટે સારા વિચારો ખુબ જ જરૂરી છે આ સારા વિચારો આ૫ણી રોજીંદી પ્રક્રિયાનો જ ભાગ છે. જેવી રીતે કોઇ વ્યકિતને સવારમાં શુભ સવારના  મેસેજમાં સરસ સુવિચાર મોકલવાથી સામે વાળી વ્યકિત તથા આ૫ણો આખો દિવસ સારો જાય છે તે રીતે રાત્રે શુભ રાત્રીના મેસેજ સ્વરૂપે સુવિચાર મોકલીને આ૫ણે આ૫ણા મિત્રો/સ્વજનોની જીવનમાં શાંતિનો માહોલ ઉત્પન્ન કરવામાં મદદરૂ૫ થઇ શકીએ છીએ તો ચાલો આજે આ૫ણે ગુજરાતી ભાષામાં કેટલાક best good night msg in gujaratiના સુંદર મજાના સુવિચારો જાણીએ હુ આશા રાખુ છુ કે આ good night images in gujarati તમને ખુબ જ ગમશે.

Advertisements

best good night msg in gujarati 2021

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે
માટે કોઈ માણસ ને નકામો ના ગણવો
કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે.

********શુભ રાત્રી********


જો વ્યક્તિના ઈરાદા પક્કા હોય તો

તે દરેક મુશ્કેલી નો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે

********શુભ રાત્રી********


હે ભગવાન, હું ક્યાં એમ કહું છું

કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે. 
વિનંતિ મારી બસ એટલીજ છે કે 
સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.

********શુભ રાત્રી********


best good night msg in gujarati

ભૂલી જ વું અને ભુલાવી દેવું
આ બધું મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો
ચિંતા નાં કરતા

********શુભ રાત્રી********


 

સપના પણ કેટલા છેતરામણા હોય છે
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.

********શુભ રાત્રી********


 

અપમાનના પુરાવા આપી શકાતા નથી
કારણકે પીડાની લાગણીઓને
કિલોગ્રામમા માપી શકાતી નથી. 

********ગુડ નાઇટ ********


 

એક દોસ્ત કહે છે ,
હું તારી બધી મુશકેલી માં તારી સાથે છું
પણ એક સાચો દોસ્ત કહે છે , કે 
તને કોઈ દિવસ મુશકેલી નહિ આવે ,
જયારે હું તારી સાથે હોય

******* ગુડ નાઇટ *******


 

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી
કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે 
તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
 જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.

******* ગુડ નાઇટ ******


 

જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ..
સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ

********ગુડ નાઇટ********


 

જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય,
 અને પ્રવ્રુતી પૈસા રળી આપે.

********ગુડ નાઇટ********


 

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલું માનવી કરે કબૂલ
તો હરરોજ દિલમાં ઉગે સુખનાં ફૂલ

********Shubh Ratri********


 

મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે,
હસી તકલીફ દુર કરે છે,
જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે

********શુભ રાત્રી********


 

Top 5 best good night msg in gujarati 2021 (Suvichar Gujarati)

માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે
અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે
 તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.

********Shubh Ratri********


 

આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય,
પણ તે હમ્મેશા માણસના મન ઉપર અત્યાચાર કર્યા કરે છે.
પરીણામ એ આવે છે કે
તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.

********શુભ રાત્રી********


 

વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.

********Shubh Ratri********


 

કોઈ ખુશીમાં રડ્યું છે તો*
કોઈ દુઃખ માં રડ્યું છે…..🍀
🍃*ગજબ ખેલ છે જિંદગીનો*
સાહેબ🍂🌾*કોઈ વિશ્વાસ માટે રડ્યું છે*
તો કોઈ *વિશ્વાસ* કરીને રડ્યું છે……!!!!!🍃

********Shubh Ratri********


 

*ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે*
*કયારે?, કયાં?, કેવીરીતે? મળાવી દે છે*
*જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા*
*તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે*

********Shubh Ratri********


 

આશા રાખુ છુ આ૫ને આમારા best good night msg in gujaratiશુભ રાત્રી સુવિચારો ગમ્યા હશે જો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી અને આવા જ અવનવા સુવિચારો માટે અમારા બ્લોગની મુલાકાત અવારનવાર લેતા રહેજો. વઘુમાં તમને જણાવી દઇએ કે અમે ગુજરાત તથા ભારત સરકારશ્રીની વિવિઘ યોજનાઓ, ડીજીટલ સેવાઓ, વિશિષ્ટ વ્યકિતઓના જીવન ચરિત્ર, બાળકો માટે ઉ૫યોગી નિંબઘો વિશે ૫ણ લેખ પ્રકાશિત કરીએ છીએ તમે તે લેખ ૫ણ વાંચી શકો છો.

Leave a Comment