Hanuman Chalisa Gujarati | હનુંમાન ચાલીસા

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજનો આ૫ણો આ લેખ ભગવાન શ્રી હનુંમાનજીને સમર્પિત છે. આજના આર્ટિકલ્સમાં આ૫ણે ગુજરાતીમાં હનુંમાન ચાલીસા (hanuman chalisa gujarati) વિશે જાણીશુ. આશા રાખું છુ આ લેખ ભગવાન હનુંમાનજીના ભકતોને અવશ્ય ગમશે.

:– દોહો:-

શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ॥

બુદ્ધિ હીન તનું જાનિકે, સુમેરો પવન કુમાર ।
બલ, બુદ્ધિ બિદ્યા દેહું મોહી, હરહું કલેસ બિકાર ॥

હનુંમાન ચાલીસા ચૌપાઇ (hanuman chalisa gujarati)

॥ ચૌપાઈ ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જાય કપીસ તિહું લોક ઉજાગર ॥ ૧॥

રામ દૂત અતુલિત બલ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા ॥૨॥

મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥૩॥

કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥૪॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે ।
કાંધે મુંજ જનેઉ સાંજે ॥૫॥

સંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥૬॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥૭॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥०८॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।
બિકટ રૂપ ધરી લંક જરાવા ॥૯॥

ભીમ રૂપ ધરી અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સવારે ॥૧૦॥

લાયે સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥૧૧॥

રઘુપતિ કીન્હી બહુત બડાઇ ।
તુમ મમ પ્રિય ભારતહિ સમ ભાઈ ॥૧૨॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥૧૩॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ સારદ સહીત અહીસા ॥૧૪॥

જમ કુબેર દિગપાલ જાહાંતે ।
કબી કોબિદ કહી સકે કહાં તે ॥૧૫॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥૧૬॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેસ્વર ભએ સબ જગ જાના ॥૧૭॥

જગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફલ જાનું ॥૧૮॥

પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહીં ।
જલઘિ લાંઘિ ગયે અચરજ નાહી ॥૧૯॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે ॥૨૦॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥૨૧॥

સબ સુખ લહે તુમ્હારી સરના ।
તુમ રાક્ષક કાહું કો ડર ના ॥૨૨॥

આપન તેજ સમ્હારો આપે ।
તીનો લોક હાંક તેં કાંપે ॥૨૩॥

ભૂત પિશાચ નિકટ નહિં આવૈ ।
મહાબીર જબ નામ સુનાવે ॥૨૪॥

નાસે રોગ હરે સબ પીરા ।
જપત નિરંતર હનુમત બિરા ॥૨૭॥

સંકટ તેં હનુમાન છુડાવૈ ।
મન ક્રમ બચન ધ્યાન જબ લાવૈ ॥૨૬॥

સબ પર રામ તપસ્વી રાજા ।
તીન કે કાજ સકલ તુમ સાજા ॥૨૭॥

ઔર મનોરથ જો કોઈ લાવે ।
સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥૨૮॥

ચારોં જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥૨૯॥

સાધુ-સંત કે તુમ રખવારે ।
અસુર નિકાનંદન રામ દુલારે ॥૩૦॥

અષ્ટ સીધી નૌ નિધિ કે દાતા ।
અસ બર દિન જાનકી માતા ॥૩૧॥

રામ રસાયન તુમ્હરે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥૩૨॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ ।
જન્મ-જન્મ કે દુખ બિસરાવૈ ॥૩૩॥

અન્તકાલ રઘુબર પૂર જાઇ ।
જહાં જન્મ હરિ-ભક્ત કહાઇ ॥૩૪॥

ઔર દેવતા ચિત્ત ન ધરઇ ।
હનુમત સેઇ સર્બ સુખ કરઇ ॥૩૫॥

સંકટ કટે મિટે સબ પીરા ।
જો સુમીરૈ હનુમત બલબીરા ॥૩૬॥

જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ ।
કૃપા કરહું ગુરુદેવ કી નાઈ ॥૩૭॥

જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥૩૮॥

જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥૩૯॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મંહ ડેરા ॥૪૦॥

॥ દોહો ॥

પવનતનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ ।
રામ લખન સીતા સહીત, હૃદય બસઉ સુર ભૂપ ॥

॥ જય ઘોષ ॥

બોલો બજરંગબલી કી જય ।
બોલો પવન પુત્ર હનુમાન કી જય ॥

હનુમાન ચાલીસા પાઠનું મહત્વ:-

હિન્દુ ઘર્મમાં હનુંમાન ચાલીસાના પાઠનું વિશેષ મહત્વ છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અનેક પ્રકારની પરેશાનીઓનો નાશ થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય રહે છે.

Must Read : શનિ ચાલીસા

જ્યોતિષ અનીશ વ્યાસે જણાવ્યું કે હનુમાન ચાલીસા એ બજરંગબલીની પૂજામાં રચાયેલ કાવ્યાત્મક 40 શ્લોક છે, જે ખૂબ જ સરળ છે. તુલસીદાસજી બાળપણથી જ શ્રી રામ અને હનુમાનના ભક્ત હતા, તેથી તેમની કૃપાથી તેમણે મહાકાવ્યોની રચના કરી છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અનેક પ્રકારના દુ:ખોનો નાશ થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય રહે છે. જો કોઈ કારણથી મન અશાંત હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને શાંતિ મળે છે. તેના પાઠ દ્વારા તમામ પ્રકારના ભયનો પણ નાશ કરી શકાય છે.

hanuman chalisa gujarati pdf

hanuman chalisa lyrics in gujarati

હું આશા રાખું છું કે તમને અમારો hanuman chalisa gujarati (હનુંમાન ચાલીસા) લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment