HDFC બેંકે FD પર વ્યાજ દર વધાર્યો, હવે એક વર્ષની FD પર મળશે સારું વળતર.(HDFC Bank FD Rates)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

HDFC Bank FD Rates: દેશની સૌથી મોટી ખાનગી સેકટરની બેંક HDFC દ્વારા FDના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે તેના રોકાણકારોને બેંક FD પર 7 ટકાથી વધુ વ્યાજ મળી શકે છે. જાણો શુ કરવામાં આવ્યા ફેરફારો.

ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંક દ્વારા બલ્ક એફડી (રૂ. 2 કરોડથી રૂ. 5 કરોડથી ઓછા) પરના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ બેંકમાં રોકાણકારોને મહત્તમ 7.75 ટકા વ્યાજ મળશે.

બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવા વ્યાજ દરો 27 મે, 2023થી અમલમાં આવ્યા છે. તમે આ બેંક એફડી ઓનલાઈન અથવા ઓફલાઈન કરાવી શકો છો.

HDFC બેંકમાં બલ્ક FD પર નવા વ્યાજ દરો(HDFC Bank FD Rates)

  • 7 દિવસથી 29 દિવસ સુધીની FD – 4.75 ટકા
  • 30 દિવસથી 45 દિવસ સુધીની FD – 5.50 ટકા
  • 46 દિવસથી 60 દિવસ સુધીની FD – 5.75 ટકા
  • 61 દિવસથી 89 દિવસ સુધીની FD – 6.00 ટકા
  • 90 દિવસથી 6 મહિના સુધીની FD – 6.50 ટકા
  • 6 મહિના 1 દિવસથી 9 મહિનાની FD – 6.65 ટકા
  • 9 મહિનાના એક દિવસથી 1 વર્ષ સુધીની FD – 6.75 ટકા
  • 1 વર્ષથી 15 મહિના સુધીની FD – 7.25 ટકા
  • 15 મહિનાથી 2 વર્ષ સુધીની FD – 7.05 ટકા
  • બે વર્ષથી એક દિવસથી 10 વર્ષ સુધીની FD – 7.00 ટકા

વરિષ્ઠ નાગરિકો માટે વધારાના વ્યારજ દરઃ

બેંક દ્વારા, તમામ સમયગાળાની FD પર વરિષ્ઠ નાગરિકો અથવા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો વધારાનો વ્યાજ દર આપવામાં આવે છે. આ ઉપરાંત, બેંક ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા ઉપરાંત 0.25 ટકા વધારાના વ્યાજ દરની ઓફર કરી રહી છે.

બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.

તાજેતરમાં બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા FD પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો.આ બેંક રોકાણકારોને એક વર્ષની FD પર 7.00 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

હું આશા રાખું છું કે તમને અમારો HDFC બેંકે FD પર વ્યાજ દર વધાર્યો વિશેનો આ લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે વિવિઘ વિષયો ૫ર  અમારા બ્લોગ પર મહત્વપુર્ણ પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment