ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ 07 નવેમ્બર 2020 ના રોજ ઇતિહાસ રચયો. ઇસરોએ તેના પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી 49 દ્વારા EOS-01 સહિત 10 ઉપગ્રહોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ. ઇસરોએ 07 નવેમ્બર 2020 ના રોજ બપોરે 3:00 વાગ્યે પીએસએલવી-સી 49 દ્વારા 10 ઉપગ્રહો લોંચ કર્યા. આ લોકાર્પણ શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું છે.
નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના 2022 (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)
નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) રાજ્યની નિરાધાર વિધવાઓની આર્થિક પરિસ્થિતિને યાને ઘ્યાને લઇ તેઓ સમાજમાં …