આશિષ વિદ્યાર્થીની પ્રથમ પત્નીએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન અંગે શું આપી પ્રતિક્રિયા

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

પીઢ અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 69 વર્ષની વયે ફેશન ઉદ્યોગસાહસિક અને તેમનાથી નાની ઉંમરની રૂપાલી બરુહા સાથે લગ્ન કરીને સમગ્ર બોલીવુડ જગત અને તેમના ફેનસને આશ્ચર્યચકિત કરી દીધા હતા, પરંતુ કહેવાય છે કે, પ્રેમમાં ઉંમરની કોઈ સીમા નડતી નથી. એ અહી સાચુ ઠરતુ દેખાય છે.

હવે આ અંગે આશિષ વિદ્યાર્થીની પહેલી પત્ની રાજોશી ઉર્ફે પીલુ વિધાર્થીએ પણ ચુપી તોડીને મીડીયાની સામે આવી છે. તેણીએ તેના ઇન્ટાગ્રામ પેજ પર એક ખાનગી પોસ્ટ કરી લખ્યુ હતુ કે. “The right one will not make you question what you mean to them. They will not do what they know hurts you. Remember that”

તેની પ્રથમ પત્ની રાજોશી ઉર્ફે પીલુ વિદ્યાર્થીની કેટલીક ગુપ્ત પોસ્ટથી લોકો એવું માને છે કે તેણીને દુઃખ થયું છે અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જો કે, રાજોશી બેવફાઈના દાવાઓને નકારી કાઢે છે અને જણાવે છે કે તેઓ ખુશ છે કે આશિષને તેમના અલગ થયા પછી ફરીથી પ્રેમ મળ્યો છે.

એક નવા ઈન્ટરવ્યુમાં રાજોશીએ આશિષ વિદ્યાર્થીની નવી પત્ની રૂપાલી સાથેના લગ્ન વિશે વાત કરી અને કહ્યું કે આ ઉંમરે કોઈને મળવું એ દુર્લભ બાબત છે. તેણીએ કહ્યું કે આશિષ એક ખૂબ જ સારા વ્યક્તિ છે અને તેણે મારી સાથે કોઇ દગો કે છેતરપિંડી કરી નથી. તેણીએ કહ્યું કે તેઓ એક સારા મિત્રો છે અને હંમેશા રહેશે. પરંતુ તેમના વ્યક્તિગત માર્ગો અલગ રહેશે.

જ્યારે રાજોશીને પૂછવામાં આવ્યું કે શું તે છૂટાછેડા પછી તેની અટક બદલવાનું વિચારી રહી છે, તો તેણે કહ્યું કે તે અત્યારે કંઈપણ વિચારી રહી નથી. તેણીએ કહ્યું કે આ બધું સમયની વાત છે અને જો તેણીએ તે કરવું પડશે, તો તે કરશે.

Must Read: કોણ છે રૂપાલી બરુઆ?

હું આશા રાખું છું કે તમને અમારો રૂપાલી બરુઆના જીવન વિશેનો આ લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે વિવિઘ વિષયો ૫ર  અમારા બ્લોગ પર મહત્વપુર્ણ પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment