બીજાની ભૂલોમાંથી શીખો. પોતાના પર પ્રયોગ કરીને શીખવા જશો તો ઉંમર ઓછી ૫ડશે.
કોઇ વ્યક્તિએ ખૂબ સીધુંસાદુ ન રહેવું જોઈએ
સીધા ઝાડને લોકો પહેલા કાપે છે.
ભયને નજીક ન આવવા દો. જો તે નજીક આવે તો તેના પર હુમલો કરો, એટલે કે ડરથી ભાગશો નહીં, તેનો સામનો કરો
દરેક મિત્રતા પાછળ કોઈક સ્વાર્થ હોવો જોઈએ
આ કડવું સત્ય છે.
વિશ્વની સૌથી મોટી શક્તિ એ પુરુષનો વિવેક અને સ્ત્રીની સુંદરતા છે.
પુસ્તકો અજ્ઞાનીઓ માટે અને અંધજનો માટે અરીસા સમાન છે.
દૂધ માટે હાથણી ઉછેરવાની જરૂર નથી. એટલે કે જરૂરિયાત મુજબ સંસાધનોનું એકત્રીકરણ કરવું જોઈએ.
વઘુ જાણવા અહીં કલીક કરો.
સજજનોના વિચારોનું કયારેય ઉલ્લંઘન ન કરવુ જોઇએ.