જવાહરલાલ નહેરના  અનમોલા વચનો

સંકટ સમયે  નાનામાં નાની વાત ૫ણ મહત્વની હોય છે.

નિષ્ફળતા ત્યારે મળે છે જયારે આ૫ણે આ૫ણા આદર્શો, ઉદ્શો અને સિઘ્ઘાંતોને ભુલી જઇએ છીએ.

જીવન તાસ ના પત્તાની રમત જેવું છે. તમારા હાથમાં જે છે તે ભાગ્ય છે, તમે જેવી રીતે તમે રમો છો તે સ્વતંત્ર ઇચ્છા છે.

જે બીજાના અનુભવોથી લાભ મેળવે છે તે જ્ઞાની છે.

તસ્વીરનો ચહેરો દિવાલ તરફ ફેરવીને તમે ઇતિહાસ ન બદલી શકો.

સંસ્કૃતિ એ મન અને ભાવનાનું વિસ્તરણ છે.