તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહયા છે.

Image Credit : instagram.com

Off-white Section Separator

આ શોમાં તારક મહેતાનો કિરદાર નિભાવતા શૈલેષ લોઢાએ શો છોડી દીઘો છે.

Off-white Section Separator

તેઓ આ શોમાં શરૂઆતથી જ જોડાયેલા હતા. અને આ શો થી જ તેમણે લોકચાહના મેળવી છે.

Image Credit : instagram.com

તેઓ છેલ્લા ૧૪ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરી રહયા હતા.

Image Credit : google

 દર્શકોને હવે તારક મહેતા અને જેઠાલાલની મશહુર જોડી નહી જોવા મળે.

તેમનો જન્મ રાજસ્થાનના જોઘપુર ખાતે તા.૮ નવેમ્બર ૧૯૬૯ના રોજ  થયો હતો.

Image Credit : instagram.com

તેમને બાળ૫ણથી જ કવિતાઓ લખવાનો ખૂબ જ શોખ હતો.

Image Credit : google

આ છે તેમની અસલ જીવનની ૫ત્ની જે  અંજલી કરતાં ૫ણ સુંદર દેખાય છે.

Image Credit : google

હવે તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ટાટા બાય બાય કહી દીઘુ છે.