માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ

જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે

Cloud Banner

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે ? જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી.  - સુરેશ ઠાકર

Cloud Banner

હતો હુ સુતો પારણે પુત્ર નાનો,  રડુ છેક તો રાખતુ કોણ છાનો મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતુ,  મહા હેતવાળી દયાળી જ 'મા' તું  - કવિ દલ૫ણરામ

જનનીની જોડ સખી નહી જડે રે લોલ  - કવિ બોટાદકર

Cloud Banner

રુકે તો ચાંદ જૈસી હૈૈ, ચલે તો હવાઓ જૈસી હૈ વહ 'માં હી હૈ, જો ઘુ૫ મેં ભી છાંવ જેસી હૈ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ

Cloud Banner

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે.

Cloud Banner

માં તે માં બીજા બધા વગડાના વા

આભાર