ઉનાળામાં તડબુચ ખાવાની મજા જ કંઇ અલગ હોય છે. અને તેના ફાયદા ૫ણ ઘણા છે.

 એક સંશોઘન મુજબ તડબુચ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનો સંચય રોકી શકાય છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક હોય છે. 

તરબૂચ પાચનતંત્રને સુચારુ રીતે ચલાવવામાં મદદ કરેે છે. 

વજન ઘટાડવા માટે ૫ણ તડબૂચ ખૂબ જ ફાયદાકારક હોય છે.

કેન્સર જેવી ઘાતક બીમારી માટે ૫ણ તડબૂચ અનેક  ફાયદાકારક હોય છે.

માંસપેશીઓના દુખાવામાં પણ તરબૂચ ઘણી રીતે ફાયદાકારક છે

વટામીન સી થી ભરપુર હોવાથી તે રોગપ્રતિકાર ક્ષમતામાં વઘારો કરે છે.

તે ઉનાળામાં લુ લાગવાથી બચાવે છે.