દર વર્ષે ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 1872માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો
ઉદેશ:-
વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ ઊભી થાય અને રાજકીય રીતે ચોક્કસ દિશામાં પગલાં લેવાય
5 જૂન 1974ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ
only one earth
એટલે કે “
ફક્ત એક જ પૃથ્વી
” હતી.
વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ની થીમ Ecosystem Restoration એટલે કે ''ઇકો સિસ્ટમ પુન:સ્થા૫ના'' હતો.
ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ નો અનોખો મહિમા રહ્યો છે. આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ.
વિશ્વ પર્યાવરણ દિવસ 2022 ની થીમ OnlyOneEarth એટલે કે ''માત્ર એક જ પૃથ્વી'' છે.