GEMI Recruitment 2023 | ગુજરાત પર્યાવરણ વિભાગમાં આવી ભરતી છેલ્લી તા.5 જૂન 2023

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા (GEMI Recruitment 2023) દ્વારા સિનિયર વિજ્ઞાની સહાયક (Senior Scientific Assistant], ક્લાર્ક સહિત વિવિધ 8 પદો માટે ભરતી કરવા ઑનલાઇન અરજી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ ભરતી માટે લાયકાત ધરાવતાકોઈપણ ઉમેદવાર ઓનલાઈન એપ્લીકેશન કરી ઉમેદવારી નોંધાવી શકે છે. ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા (GEMI) ભરતી પ્રક્રિયા, જાહેરાત, લાયકાત, અરજી ફી, ઓનલાઇન અરજી કઇ રીતે કરવી અને કયા પુરવાની જરૂરી પડશે તથા અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વિગતવાર માહિતી માટે આ આર્ટીકલ્સ પહેલા આખો વાંચી લો.

GEMI Recruitment 2023 જાહેરાત વિશે માહિતી

સંસ્થાનું નામગુજરાત પર્યાવરણ સંચાલન સંસ્થા
હોદ્દો (પદ)સિનિયર વિજ્ઞાની સહાયક (Senior Scientific Assistant], ક્લાર્ક વિગેરે
સંખ્યા8
જાહેરાત તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5 જૂન 2023
શૈક્ષણિક યોગ્યતા:-સ્નાતક / ઇજનેર
અરજીની પ્રક્રિયાઓનલાઇન
જાહેરાત જોવા માટે 📝અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા📝અહી ક્લિક કરો

GEMI વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 18-36 વર્ષની અંદર હોવી જોઈએ. કૃપા કરીને વયમાં છૂટછાટ અને અન્ય માહિતી માટે પ્રકાશિત થયેલ સત્તાવાર GEMI ભરતી 2023ની જાહેરાત જુઓ.

Must Read: IBPS RRB બેંક ક્લાર્ક અને POની 8000 થી વધુ જગ્યાઓ માટે ભરતી

પગાર (તમને કેટલો પગાર મળશે):-

પગાર ધોરણ રૂ. 19,900 – 1,42,400/- પ્રતિ મહિને હશે, જોકે પગાર ધોરણ એ દરેક કેડર વાઇઝ અલગ-અલગ હોય છે. જેથી પગાર સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને આ GEMI ભારતી 2023 ની સત્તાવાર જાહેરાત વાંચશો તો વધારે ખ્યાલ આવશે.

અરજી ફી:-

આ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ નોકરીઓ માટે અરજી કરવા માટે જનરલ/ઓબીસી કેટેગરી માટે રૂ.500/- અને એસસી/એસટી/એસઇબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરી માટે રૂ.250/- અરજી ફી નિયત કરવામાં આવેલ છે. અરજી ફી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બૅન્કિંગ દ્વારા ચૂકવી શકાય છે. અરજી ફીની સંપૂર્ણ વિગતો માટે કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.

How to Apply GEMI Jobs? (અરજી કેવી રીતે કરવી)

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે, જે માટે અરજદારો તેમની અરજી નિયત તારીખ સુધી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે ઉપર કોઠામાં આપેલ બટન પર કલીક કરી ઓફીશીયલ વેબસાઇટની મુલાકત લો. ભરતી સંબંધિત તમામ માહિતી કાળજીપૂર્વક વાંચો અને ત્યારબાદ ઓનલાઇન અરજી દાખલ કરો.

હું આશા રાખું છું કે તમને અમારો GEMI Recruitment 2023 અંગેની માહિતી વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિધ વિષયો ૫ર ભરતી અંગેની જાહેરાત, જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment