201+ ગુજરાતી નિબંધ | નિબંધ એટલે શું? | Gujarati Essay | gujarati nibandh 2023

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ગુજરાતી નિબંધ (gujarati nibandh) એટલે શું

નિબંધ એ ગદ્ય લેખનનું એક સ્વરૂપ છે. પરંતુ આ શબ્દ તાર્કિક અને બૌદ્ધિક લેખો માટે પણ વપરાય છે, સંદર્ભ, રચના અને દરખાસ્તનો પણ નિબંધના સમાનાર્થી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ સાહિત્યિક આલોચનાનો સૌથી પ્રચલિત શબ્દ નિબંધ જ છે. તેને અંગ્રેજીમાં કમ્પોઝિશન અથવા Essay તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી મત મુજબ સંસ્કૃતમાં પણ નિબંધનું સાહિત્ય છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યના તે નિબંધોમાં ધર્મશાસ્ત્રના સિદ્ધાંતો તાર્કિક રીતે સમજાવવામાં આવ્યા હતા. તેમની પાસે કોઈ વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ નહોતી. પરંતુ વર્તમાનકાળના નિબંધો સંસ્કૃતના નિબંધોની વિરુદ્ધ છે. તેમનામાં વ્યક્તિત્વ અથવા વ્યક્તિગતતાની ગુણવત્તા સર્વોચ્ચ છે.

ગુજરાતી નિબંધ (gujarati nibandh) લેખન એટલે શું

નિબંધ લેખનએ ગદ્ય લેખનનો એક પ્રકાર છે જેમાં લેખક પોતાના વિચારોને સુવ્યવસ્થિત અને ક્રમબઘ્ઘ રીતે વાચકો સમક્ષ મૂકે છે.

નિબંધ શબ્દ બે શબ્દોથી બનેલો છે – નિ + બંધ. જેનો અર્થ  છે સારી રીતે બાંધીલી (નિર્માણ કરેલી) રચના. અર્થાત એવી રચના કે જે વિચારપૂર્વક, ક્રમબઘ્ઘ રીતે લખાઈ હોય.

ગુજરાતી નિબંધ (gujarati nibandh) ના પ્રકાર:-

(૧) વર્ણનાત્મક નિબંધ

આ પ્રકારના નિબંધોમાં સ્થાન, તહેવાર, પ્રાકૃતિક દ્રશ્ય, પર્યટક સ્થળ, મુસાફરી, મેળો, પ્રસંગો વગેરેના વર્ણનનો સમાવેશ થાય છે.

(૨) વિવર્ણનાત્મક નિબંધ:

આ પ્રકારના નિબંધોમાં, કોઈ ચોક્કસ પ્રસંગ, સંસ્મરણો, કાલ્પનિક ઘટનાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(૩) ભાવનાત્મક નિબંધ

આવા નિબંધોમાં મનમાં ઉદ્ભવતી ભાવનાઓને ભાવનાત્મક રીતે વર્ણવવામાં આવે છે. જેમ કે તિરસ્કાર, ટીકા, મિત્રતા, ક્રોધ, પ્રેમ વગેરેનો સમાવેશ થાય છે..

(૪) વિચારશીલ નિબંધ

આ પ્રકારના નિબંધોમાં વિચારો અને દલીલોનું વર્ચસ્વ છે. સાહિત્ય, સમાજ, ધર્મ, ફિલસૂફી વગેરે વિષયો લેખક પોતાની દ્રષ્ટિથી વર્ણવે છે.

(૫) ઉચ્ચારણ અથવા કોઈપણ નિવેદનના આધારે: 

આવા નિબંધોમાં, નિબંધ એ રૂઢિપ્રયોગ, કહેવત અથવા કોઈ પણ પ્રખ્યાત પંક્તિનું નિવેદન લઈને રચિત હોય છે, જેમકે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, દયા ધર્મનું મૂળ છે વગેરે.

શ્રેષ્ઠ ગુજરાતી નિબંધ લેખન માટે ઘ્યાનમાં રાખવાની બાબતો:-

 • એકસુત્રતા એ નિબંધ લેખનનો મુખ્ય આધાર છે. આપેલ વિષય ૫ર ક્રમિક અને સુવવ્યસ્થિત રીતે નિબંધ લેખન કરવુ જોઇએ.

 • કોઇ ૫ણ નિબંધ લખતાં ૫હેલાં તેની પ્રસ્તાવના બાંઘવી ખૂબ જ જરૂરી છે. 

 • નિબંધ ને અલગ-અલગ પેટા મથાળામાં વહેચી દેવો જોઇએ જો કોઇ વિષયને સબ ટાઇટલ એટલે કે પેટા મથાળુ આપી શકાય તેમ ન હોય તો પ્રસ્તાવના, મઘ્યભાગ અને ઉ૫સંહાર આ ત્રણ ભાગોમાં તો અવશ્ય વહેચવો જોઇએ.

 • નિબંધનો આરંભ આકર્ષક અને ઘારદાર હોવો જોઇએ. નિબંધના મઘ્ય ભાગમાં વિષયના હાર્દને સચોટ, મહિતીસભર અને રસપ્રદ રીતે વર્ણન કરવુ. નિબંધ અંત મઘુર, સૂત્રાત્મક અને પ્રશ્નસૂચક હોવો જોઇએ.

 • નિબંધ ની ભાષા અને શૈલી એકદમ સરળ, રસિક, સચોટ,  મૌલિક અને અર્થપૂર્ણ તેમજ પ્રવાહી હોવી જોઇએ.

 • નિબંધ લેખનમાં શબ્દોની મર્યાદા ૫ણ ખાસ ઘ્યાને લેવી જોઇએ ઘણીવાર આ૫ણે આ૫ણા વિચારોને વર્ણવતાં એટલા મગ્ન થઇ જઇએ છીએ કે શબ્દોની લીમીટ ભુલી જઇએ છીએ તો કયારેક ઓછા શબ્દોમાં નિબંધ લેખન કરવામાં આવે છે. નિયત કરેલ શબ્દોમાં વિષયને પુર્ણ રીતે આવરી લેવો એ શ્રેષ્ઠ નિબંધ લેખનની નિશાની છે.

 • વિચારોને પુનરાવર્તિત કરવાથી બચવુ જોઇએ અને તમારા વિચારોને તર્કપૂર્ણ રીતે રજુ કરવા જોઇએ.

 • નિબંધ લેખન બાદ તેને એકવાર વાંચી જવો અને જો સુઘારો કરવો ઉચીત જણાય તો તે ત્વરીત કરી દેવો. જોડણીની ભુલો ન થાય તે ખાસ ઘ્યાન રાખવુ. ગુજરાતી નિબંધ લેખનમાં જોડણી ૫ણ મહત્વની ભુમિકા ભજવે છે.

 • નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટીએ શુદ્ઘ હોવી જઇએ. તેમાં યોગ્યસ્થાને વિરામચિહનોનો ઉ૫યોગ, જોડણીશુદ્ઘ, હાંસીયો, મુદાસર ફકરા અને સુવાચ્ય અક્ષરોનું ૫ણ ઘયાન રાખવુ જોઇએ.

 • નિબંધના વિષય ને અનુરૂ૫ કોઇ સુવિચાર, મહાન વ્યકિતનું કથન, કાવ્ય પંકિત વિગેરે યાદ હોય તો અવશ્ય લેખનમાં આવરી લેવુ.

 • કઠિન , કૃત્રિમ અને અલંકારીક ભાષાથી બચવુ જોઇએ.

 • જો નિબંધ લેખન કરતી વખતે કોઇ ટોપીક પાછળથી યાદ આવે તો તેને સમા૫ન ૫હેલાં એવી રીતે વણી લેવો કે જેથી તે મુળ છણાવટ સાથે ઓતપ્રોત થઇ જાય.

 •  જો કોઇ નિબંધમાં મુદ્દા ૫હેલાંથી આપેલ હોય તો દરેક મુદ્દાને યોગ્ય રીતે વણી લેવો. કોઇ મુદ્દા ૫ર વઘુ ન લખાય જાય અને કોઇ મુદ્દો છુટી ૫ણ ન જાય તેનું ખાસ ઘ્યાન રાખવુ.

 • નિબંધમાં જયારે વિષય બદલે ત્યારે નવો ફકરો પાડવો જરૂરી છે.

અમારી વેબસાઇટના ગુજરાતી નિબંધની યાદી:-

પ્રાકૃતિક નિબંધ

 1. ઉતરાયણ વિશે નિબંધ
 2. વસંતઋતુ વિશે નિબંધ અથવા વસંત નો વૈભવ નિબંધ
 3. જળ એ જ જીવન નિબંધ
 4. ઉનાળાની બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ
 5. પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
 6.  કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
 7. ભૂકંપ વિશે નિબંધ અથવા ધરતીકંપ એક કુદરતી આફત
 8. વહેલી સવારનું ભ્રમણ
 9. વર્ષાઋતુ નિબંધ
 10. મોસમનો પહેલો વરસાદ ચોમાસુ નિબંધ
 11. અતિવૃષ્ટિ નિબંધ
 12. અનાવૃષ્ટિ અથવા દુકાળ વિશે નિબંધ
 13. વિનાશક વાવાઝોડું નિબંધ
 14. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
 15. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ગુજરાતી નિબંધ

તહેવાર વિષયક નિબંધ

 1. હોળી પર નિબંધ
 2. મહાશિવરાત્રી વિશે 
 3. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
 4. ઉનાળામાં વેકેશન નિબંધ
 5. વસંત પંચમી નિબંધ
 6. રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ
 7. ગુરુ પૂર્ણિમા નિબંધ
 8. જન્માષ્ટમી નિબંધ
 9. રક્ષાબંધન વિશે નિબંધ
 10. દશેરા વિશે નિબંધ 
 11. ગુરુ પૂર્ણિમા નિબંધ
 12. ૧૫ મી ઓગષ્ટ નિબંધ
 13. નવરાત્રી નિબંધ
 14. દિવાળી વિશે નિબંધ
 15. નાતાલ નિબંધ
 16. શિયાળાની સવાર નિબંધ
 17. 26 મી જાન્યુઆરી નો નિબંધ

સામાજિક, આર્થિક, સાંસ્કતિ અને કેળવણી વિષયક નિબંધ

 1. બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
 2. વાંચન નું મહત્વ નિબંધ
 3. નારી તું નારાયણી નિબંધ 
 4. નારી સશક્તિકરણ નિબંધ
 5. માતૃપ્રેમ નિબંધ અથવા વાત્સલ્યમૃતિ મા નિબંધ
 6. દીકરી ઘરનો દીવો નિબંધ
 7. ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
 8. સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
 9. સમયનું મહત્વ નિબંધ 
 10. શ્રમનું મહત્વ નિબંધ
 11. ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
 12. કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ
 13. ભ્રષ્ટાચાર નિબંધ
 14.  પર્યાવરણ નું મહત્વ નિબંધ
 15. પર્યાવરણ બચાવો નિબંધ 
 16. વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
 17. જય જય ગરવી ગુજરાત નિબંધ
 18. ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
 19. આત્મનિર્ભર ભારત નિબંધ
 20. જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
 21. ગાય વિશે નિબંધ 
 22. માનવ અને પશુની મૈત્રી નિબંધ
 23. મોર વિશે નિબંધ
 24. માતૃભાષા નું મહત્વ નિબંધ 
 25. માતૃભાષામાં શિક્ષણ નિબંધ 
 26. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
 27. વૃક્ષો આપણા મિત્રો નિબંધ
 28. જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ
 29. વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ
 30. વિશ્વ બંધુત્વ નિબંધ
 31. મિત્રતાની મીઠાશ નિબંધ
 32. પ્રવાસનું મહત્વ નિબંધ
 33. સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ
 34. જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ
 35. વિજ્ઞાનનું મહત્વ નિબંધ
 36. વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ નિબંધ
 37. પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
 38. વસ્તી વધારો નિબંધ
 39. ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ
 40. મને શું થવું ગમે નિબંધ
 41. શિક્ષક દિન નિબંધ
 42. સૈનિક વિશે નિબંધ
 43. કુદરતી આપત્તિ નિબંધ
 44. હાય રે ! મોંઘવારી નિબંધ
 45. કારગિલ વિજય દિવસ
 46. વિશ્વ સંસ્કૃત દિવસ
 47. વિશ્વ આદિવાસી દિવસ 
 48. વિશ્વ મહિલા દિવસ નિબંધ
 49. રાષ્ટ્રીય એકતા નિબંધ
 50. કન્યા વિદાય નિબંધ
 51. યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ
 52. મારી શાળા નિબંધ
 53. મારા સપનાનું ભારત નિબંધ
 54. મારા શૈશવના સંસ્મરણો નિબંધ
 55. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ
 56. આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
 57. એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ
 58. મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
 59. જાહેરાતોનું વિશ્વ નિબંધ 
 60. મતદાન જાગૃતિ નિબંધ
 61. ગ્રાહક જાગૃતિ નિબંધ 
 62. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ
 63. મતદાન મારો અધિકાર નિબંધ
 64. ધરતીનો છેડો ઘર નિબંધ
 65. જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ
 66. પ્રાર્થનાનું મહત્વ નિબંધ 
 67. પ્રાર્થના જીવનનું બળ નિબંધ
 68. પાણી બચાવો નિબંધ ગુજરાતી
 69. પિતા દિવસ નિબંધ
 70. પશુ પ્રેમ નિબંધ
 71. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ 
 72. પોપટ વિશે નિબંધ
 73. હાથી વિશે નિબંધ
 74. કુતરા વિશે નિબંધ
 75. સિંહ વિશે નિબંધ
 76. કાબર વિશે નિબંધ
 77. ચકલી વિશે નિબંધ
 78. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિબંધ
 79. બાળ દિવસ નિબંધ

આત્મકથાત્મક નિબંધ

 1. એક નદીની આત્મકથા નિબંધ

વ્યકિતલક્ષી- જીવનલક્ષી નિબંધ

 1. ગાંધીજીના વિચારો નિબંધ
 2. ભગતસિંહ વિશે નિબંધ
 3. મધર ટેરેસા વિશે નિબંધ
 4. જવાહરલાલ નહેરુ નિબંધ
 5. ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
 6. ગુરુ નાનક પર નિબંધ
 7. ગુરુ તેગ બહાદુર વિશે નિબંધ
 8. મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ 
 9. સાવિત્રીબાઈ ફૂલે નિબંધ
 10. સરોજિની નાયડુ વિશે નિબંધ
 11. સ્વામી દયાનંદ સરસ્વતી વિશે નિબંધ
 12. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે નિબંધ 
 13. ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે નિબંધ
 14. અન્ય મહાન વ્યકિતઓ વિશે નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારા બ્લોગ ૫રના ગુજરાતી નિબંધ (gujarati nibandh) ખુબ જ ગમ્યા હશે.  આ૫ના શૈક્ષણિક કાર્યમાં અમારા નિબંધ ઉ૫યોગી બનશે. જો તમે કોઇ વિષય ૫ર સારો ગુજરાતી નિબંધ લખેલ હોય અને અમારા બ્લોગ ૫ર પ્રકાશિત કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] ૫ર ઇમેઇલ મોકલી શકો છો. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ પૈકી કોઇ નિબંધ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

9 thoughts on “201+ ગુજરાતી નિબંધ | નિબંધ એટલે શું? | Gujarati Essay | gujarati nibandh 2023”

 1. હાથના કયૉ હૈયે વાગયા નિબંધ
  જોઇએ છે

 2. જૈવ વિવિધતા નું સંરક્ષણ
  પુનઃ પ્રાપ્ય ઉર્જા:વિશ્વ નું ભાવિ
  નવી શિક્ષણ નીતિ : પ્રગતિ સાથે પડકારો
  નેટ ઝેરો કાર્બોન ઉત્સર્જન
  લોકતંત્ર માં મીડિયા ની ભૂમિકા
  ન્યૂ ઇન્ડિયા@75

Leave a Comment